Практическое заявление на вступительный экзамен Navodaya STD - 5
પ્રિય વિદ્યાર્થીમિત્રો,
જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માટે આ એપ આપને ખુબ જ ઉપયોગી છે. આ એપ માં 2019 થી અમલમાં આવેલ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરેલ છે.
Состав :-
વિભાગ 1: - માનસિક યોગ્યતા કસોટી 1000 આકૃતિઓ
વિભાગ 2: - ગણિત માટે ગણતરી સહીત દાખલા
વિભાગ 3: - ભાષા પ્રેકટીસ માટે 200 ફકરાઓ
વિભાગ 4: - પ્રેકટીસ માટે 5 પ્રશ્નપત્રો વર્ષ 2020 પ્રમાણે
Функции :-
- એપમાં કોઈ પણ પ્રકારની જાહેરાત આવશે નહિ.
Нет рекламы.